Funny Jokes Whatsapp Status Online | Funny Jokes Status For Whatsapp | Hp Video Status

Funny Joke

પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે રસ્તામાં કારનું ટાયર પંક્ચર થયું. પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અને પત્નીએ કચકચ શરૂ કરી. હવા નો'તી પુરી ? ટાયર જુનુ છે ? સ્પેર વ્હીલ તો બરાબર છે ને ? ત્યાં એક બાઈક સવાર આવી ને કહે : કંઈ મદદ કરૂં ??? પતિ : આને વાતો કરાવ તો હું ટાયર બદલાવી લઉ...

    jokes messages in hindi