જ્યારે હજારો ભૂલ પછી - good morning love

જ્ય

જ્યારે હજારો ભૂલ પછી પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો. તો પછી બીજાની એક ભૂલ માટે શા માટે નફરત કરો છો. જીતવાનું ..તો ક્યારેક જ હોય છે. પણ.... શીખવાનું ..દરેક વખતે હોય છે... 🌷GOOD MORNING 🌷

    g.morning Messages in hindi

//

© 2019 HP Video Status. All Rights Reserved | Developed by  Stepup Technosys