Love Shayari Whatsapp Status Online - HP Video Status

ઢળી છે સાંજ ને જાગી ઉઠી છે ઈચ્છાઓ, હવે તો દોસ્ત ! સંભળાવો એના કિસ્સાઓ, મળી શકાય ગમે ત્યારે બેધડક આવો, નથી મિલન ને જરૂરી કોઈ શિરસ્તાઓ.

    love shayari in hindi