Love Shayari Whatsapp Status Online - HP Video Status

તારા થી ક્યાં અજાણ છે મારી કોઈ પણ સ્થિતિ..?? છતાંય તને કહેવા થી મળે છે એક ભીની તૃપ્તિ તું રાખે મને સમીપ કે તું રહે મારી સમીપ તારા હોવાની ની આ અનુભૂતિ છે કાફી..!!

    love shayari in hindi