Gujarati Funny Status | Funny Status | Whats App Comady Gujarati Status | Gujarati Text Message

મા ગભરાઇ ને બોલી : બેટા જલ્દી ઘરે આવી જા. વહુ ને પેરાલીસીસ નો એટેક આવ્યો છે. મોં વાંકુ, આંખ ઉપર, ગરદન વાંકી થઈ ગઇ છે. બેટા : રહેવા દે માં… ગભરાઇશ નહીં… એ તો સેલ્ફી લઇ રહી છે

    whatsapp gujarati in hindi