Frontpage
HPVideostatus
Terms
Leave Messages
શિયાળાની આ ઠંડીમાં એકાદ મિલન એવું હોય આપણું, એકબીજાને જોયા કરીએ કરીને મસ્ત મજાનું તાપણું !!
મોડું થઇ શકે છે દોસ્ત,
પણ આ દુનિયામાં કોશિશ કરનારની
ક્યારેય હાર નથી થતી !!
ફરી આવીશું અમે
નવા અવતારમાં પાછા,
આ જન્મે પ્રેમનું ઉધાર રહેશે !!
બેશક આ દુનિયામાં મારા જેવા ઘણા હશે,
પણ મારી દુનિયામાં તારા જેવું બીજું કોઈ નથી !!
કોઈની ખુશી માટે,
દુનિયા સામે પોતાને
ખરાબ દેખાડવા એ પણ એક પ્રેમ છે !!